ઘરણ વખતે સાપ નીકળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરણ વખતે સાપ નીકળવો

  • 1

    એકમાં બીજી મુશ્કેલી ઊભી થવી; કવેળાનું કામ નીકળવું.