ઘરધણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરધણી

પુંલિંગ

  • 1

    ઘર ચલાવનારો મુખ્ય પુરુષ.

  • 2

    ઘરનો માલિક.