ઘરના ભૂવા ને ઘરના જાગરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરના ભૂવા ને ઘરના જાગરિયા

  • 1

    બધો લાભ આપસમાં જ થાય એવો ઘાટ કરવો.

  • 2

    કોઈ કોઈની ખોડ ન કાઢે અને મન ફાવતું કરે એવો ઘાટ હોવો.