ઘરનો રોટલો ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરનો રોટલો ખાવો

  • 1

    ગાંઠનું ખાવું; પોતાને ખર્ચે ખાવું.

  • 2

    (વીશી ઇ૰નું નહીં ખાતાં) ઘેર બનાવેલો રોટલો ખાવો.