ઘરપ્રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરપ્રવેશ

પુંલિંગ

  • 1

    ગૃહપ્રવેશ; ઘરમાં વિધિપૂર્વક પ્રવેશ કરવો તે.

  • 2

    બીજાના ઘરમાં કે હદમાં રજા વિના પેસવું તે; 'ટ્રેસ્પાસ'.