ઘુરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘૂરકવું; ભસવું.

મૂળ

सं. घुर

ઘેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચારે તરફ વીંટળાઈ વળવું.

  • 2

    (પશુને) પાણી પાવું.

મૂળ

સર૰ हिं. घेरना, म. घेरणें सं. ग्रह्, प्रा. घे પરથી?