ઘરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરવટ

સ્ત્રીલિંગ

  • 1

    એક ઘરના હોય તેવો ગાઢ સંબંધ.

વિશેષણ

  • 1

    ઘર જેવા સંબંધવાળું.