ઘરવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરવડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘવડવું.

  • 2

    ઘરડવું; ખણવું; જોરથી વલૂરવું.