ઘર્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર્ષણ

નપુંસક લિંગ

  • 1

    ઘસાવું તે; ઘસારો.

  • 2

    લાક્ષણિક સામાસામી અથડામણ; બોલાચાલી; તકરાર.