ઘરસાંતેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરસાંતેક

નપુંસક લિંગ

  • 1

    ગ્રહશાંતેક; કોઈ પણ મંગળ કાર્યની શરૂઆતમાં ગ્રહોની માઠી અસર નિવારવા માટે કરાતી ધાર્મિક ક્રિયા.