ઘરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરાક

પુંલિંગ

  • 1

    ખરીદનાર.

  • 2

    ખૂબી પિછાનનાર.

નપુંસક લિંગ

  • 1

    ખરીદનાર.

  • 2

    ખૂબી પિછાનનાર.

મૂળ

सं. ग्राहक