ઘેરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરાટ

પુંલિંગ

  • 1

    ઘેર; ચારે તરફનો વિસ્તાર.

  • 2

    ઘેરવું તે; રોકાણ; અટકાયત.