ઘરાણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરાણે

અવ્યય

  • 1

    આંટમાં-ગીરો આપેલું લીધેલું હોય તેમ.

ઘ્રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘ્રાણ

નપુંસક લિંગ

  • 1

    વાસ; ગંધ.

  • 2

    નાક.

મૂળ

सं.