ગુજરાતી

માં ઘેરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘેરાવ1ઘ્રાવું2ઘેરાવું3ઘેરાવું4

ઘેરાવ1

પુંલિંગ

 • 1

  ઘેર; ચારે તરફનો વિસ્તાર.

 • 2

  ઘેરવું તે; રોકાણ; અટકાયત.

ગુજરાતી

માં ઘેરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘેરાવ1ઘ્રાવું2ઘેરાવું3ઘેરાવું4

ઘ્રાવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સૂંઘવું.

 • 2

  ચુંબવું.

મૂળ

सं. घ्रा

ગુજરાતી

માં ઘેરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘેરાવ1ઘ્રાવું2ઘેરાવું3ઘેરાવું4

ઘેરાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ઘેરવું'નું કર્મણિ.

 • 2

  સપડાવું; ઘેરામાં આવી જવું.

ગુજરાતી

માં ઘેરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઘેરાવ1ઘ્રાવું2ઘેરાવું3ઘેરાવું4

ઘેરાવું4

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઘેરું થવું; વ્યાપવું (જેમ કે,આંખ નશા કે ઊંઘથી, આકાશ કે ચંદ્ર વાદળથી, વાદળ કાળાશથી).

મૂળ

'ઘેરું' ઉપરથી?