ઘૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂરી

સ્ત્રીલિંગ

  • 1

    ઘૂરકવું તે; ઘુરકિયું.

ઘેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરી

સ્ત્રીલિંગ

  • 1

    માથા પરની ઘારી.

મૂળ

'ઘેર'૪' ઉપરથી