ઘરોબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરોબો

પુંલિંગ

  • 1

    ઘરના જેવો ગાઢ સંબંધ; ઘરવટ.

મૂળ

સર૰ म. घरोबा