ઘર ઊઘડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર ઊઘડવું

  • 1

    બહારગામ જવાથી બંધ રહેલું ઘર, કુટુંબનાં માણસો પાછાં આવતાં ચાલુ થવું.

  • 2

    પરણવું અથવા સંતાન થવું.