ઘર કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર કરવું

  • 1

    વસવાટ કરવો; કાયમના ધામા નાખવા.

  • 2

    પરણવું.

ઘેર કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેર કરવું

  • 1

    (દીવો) ઓલવવો-રાણો કરવો.