ગુજરાતી

માં ઘર જવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘર જવું1ઘેર જવું2

ઘર જવું1

  • 1

    મોટી ખોટ આવવી; એકમાત્ર સાધન જતું રહેવું.

ગુજરાતી

માં ઘર જવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘર જવું1ઘેર જવું2

ઘેર જવું2

  • 1

    (દીવો) ઓલવાવો.

  • 2

    કોઈ કામ કે કશામાંથી ખસવું, ટળવું, વચ્ચેથી હઠવું, એવા ભાવમાં. જેમ કે, ન ફાવે તો જાય ઘેર.