ઘર ઝાલીને બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર ઝાલીને બેસવું

  • 1

    ઘર બહાર જવા આવવાનું બંધ કરવું.

  • 2

    ઘરના કામકાજ સિવાય બીજે ધ્યાન ન આપવું.