ઘર તૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર તૂટવું

  • 1

    કુટુંબમાં કુસંપ થવો.

  • 2

    ઘરની પૈસેટકે કે માણસની બાબતમાં પાયમાલી થવી.