ઘર તપાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર તપાસવું

  • 1

    (કન્યા આપવા માટે) સામેના કુળની ઉચ્ચતા નીચતા કે સુખ સાધનનો વિચાર કરવો.