ઘર તરતું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર તરતું કરવું

  • 1

    ઘરને તારવીને ઊંચું લેવું.

  • 2

    ઘરને આબાદ કરવું.

  • 3

    ઘરની આબરૂ વધારવી.