ગુજરાતી

માં ઘરે તાળું દેવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરે તાળું દેવાવું1ઘેર તાળું દેવાવું2

ઘરે તાળું દેવાવું1

 • 1

  નિઃસંતાન થવું.

 • 2

  અદાલતના હુકમથી ઘર ઉપર જપ્તી બેસવી.

ગુજરાતી

માં ઘરે તાળું દેવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરે તાળું દેવાવું1ઘેર તાળું દેવાવું2

ઘેર તાળું દેવાવું2

 • 1

  ઘર સત્યાનાશ કે નિઃસંતાન જવું.

 • 2

  ઘર પર ટાંચ આવવી.