ઘર પૂછતું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર પૂછતું આવવું

  • 1

    પોતાની ગરજે કે મેળે સ્થાન ખોળતું આવવું; જાતે-બીજાના લાવવાના પ્રયત્ન વગર-આવવું.