ઘર પૂછીને આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર પૂછીને આવવું

  • 1

    જાણી જોઇને, નુકસાન કરવા (પૂર્વનું માગતા લેણું પૂરું કરવા) કોઈ માણસે ઘરમાં (સંબંધી થઈને) આવવું; ઘરનાં માણસો ઢીલાં છે, અથવા પોતાને મળતાં (માફક આવે) તેવાં છે, એમ જાણીને આવવું (નોકરે, કે વહુએ.).