ઘેર બેઠાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેર બેઠાં

  • 1

    ઘર બહાર કે દૂર પરગામ ક્યાંય ગયા વિના; ઘરઆંગણે.

  • 2

    લાક્ષણિક વગર ખાસ મહેનતે; સહેજે.