ગુજરાતી

માં ઘર બેસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘર બેસવું1ઘેર બેસવું2ઘેર બેસવું3

ઘર બેસવું1

 • 1

  મકાનના પાયા જમીનમાં ઊતરી જવા.

 • 2

  મકાન પડી જવું.

 • 3

  નાદારીની સ્થિતિ થવી.

 • 4

  નસંતાન થવું.

 • 5

  સ્ત્રીનું મૃત્યુ થવું.

ગુજરાતી

માં ઘર બેસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘર બેસવું1ઘેર બેસવું2ઘેર બેસવું3

ઘેર બેસવું2

 • 1

  નોકરીમાંથી કાઢી મુકાવું.

ગુજરાતી

માં ઘર બેસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘર બેસવું1ઘેર બેસવું2ઘેર બેસવું3

ઘેર બેસવું3

 • 1

  બેકાર બનવું.

 • 2

  બરતરફ થવું; રજા મળવી.

 • 3

  [તગાદો કરવા] ઘરણું લઈને બેસવું.