ઘર ભાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર ભાગવું

 • 1

  પતિપત્ની વચ્ચે કુસંપ થવો કે કરાવવો.

 • 2

  લગ્ન તૂટવું કે તોડવું.

 • 3

  પત્ની ગુજરી જવી.

 • 4

  ઘરના આધારરૂપ માણસ ગુજરી જવું.

 • 5

  ઘરની ખરાબી થવી.

 • 6

  કુટુંબનું નિર્વંશ થવું.