ઘર લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર લાગવું

  • 1

    એકનો એક પુત્ર મરી જવો.

  • 2

    ઘરને આગ લાગવી.

  • 3

    ઘર પાયમાલ થવું.