ઘેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેલું

વિશેષણ

  • 1

    ગાંડું; અક્કલ વગરનું.

નપુંસક લિંગ

  • 1

    ગાંડપણ.

મૂળ

सं. ग्रहिल; प्रा. गहिल