ગુજરાતી

માં ઘેલચંદ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘેલચંદ્ર1ઘેલચંદ્રું2

ઘેલચંદ્ર1

વિશેષણ

  • 1

    જેની ઘેલછા ચંદ્રનાં ક્ષયવૃદ્ધિની પેઠે પાક્ષિક હોય એવું; વખતે ડાહ્યું અને વખતે ગાંડું થઈ જતું હોય એવું.

ગુજરાતી

માં ઘેલચંદ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘેલચંદ્ર1ઘેલચંદ્રું2

ઘેલચંદ્રું2