ઘલોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘલોડી

સ્ત્રીલિંગ

  • 1

    એક શાકનો વેલો; ઘિલોડી.

  • 2

    ગરોળી; ઘરોળી; એક ઝેરી જનાવર.