ઘુવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુવડ

પુંલિંગ

  • 1

    રાત્રે જ દેખી શકતું એક પક્ષી.

નપુંસક લિંગ

  • 1

    રાત્રે જ દેખી શકતું એક પક્ષી.

મૂળ

सं. घूक, प्रा. घूअ; સર૰ म. घुबड