ઘૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂસ

પુંલિંગ

  • 1

    ઉંદર; કોળ.

મૂળ

सं. गुहाशय?સર૰ हिं., म.

ઘેંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેંસ

સ્ત્રીલિંગ

  • 1

    ખાવાની એક હલકી વાની-ભરડકું.