ઘસડપટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસડપટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ કે ગમે તેમ ઘસડ્યા કરવું તે.

  • 2

    લાક્ષણિક નકામી મહેનત-મજૂરી.