ઘસડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢસરડાતું ખેંચવું.

  • 2

    લાક્ષણિક ઝપાટાબંધ-ગમેતેમ લખવું કે કામ કરવું.

મૂળ

सं. घर्ष्; प्रा. घस