ઘૂસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂસણ

નપુંસક લિંગ

  • 1

    ઘૂસવું તે; વગર હકનો પ્રવેશ.

ઘૂસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂસણ

વિશેષણ

  • 1

    ઘૂસણિયું; ગમે તેમ કરીને ઘૂસનારું કે ઘૂસી જાય એવું; તેવા સ્વભાવનું.