ઘુસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુસણિયું

વિશેષણ

  • 1

    ગમે તેમ કરીને ઘૂસનારું કે ઘૂસી જાય એવું; તેવા સ્વભાવનું.

મૂળ

'ઘૂસવું' ઉપરથી