ઘસરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસરડો

પુંલિંગ

  • 1

    ઘસરડો; ઉઝરડો.

  • 2

    ઉસરડો; વેઠ.

મૂળ

'ઘસરડવું' ઉપરથી