ઘસરપસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસરપસર

અવ્યય

  • 1

    ઘસડાતું; પછડાતું; જેમે તેમ.

  • 2

    પરાણે; વેઠ લેખે.

મૂળ

'ઘસરડવું' પરથી દ્વિત્વ?સર૰ हिं. घिसरपिसर