ઘેસવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેસવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસી કે ઘસાવી નાખવું.

  • 2

    લાક્ષણિક ખર્ચના ઘસારા કે નુકસાનમાં ઉતારવું.

મૂળ

ઘસવું પરથી