ગુજરાતી

માં ઘસાઘસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘસાઘસ1ઘૂસાઘૂસ2

ઘસાઘસ1

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ ઘસવું તે.

  • 2

    લાક્ષણિક તકરાર; કજિયો.

મૂળ

'ઘસવું' ઉપરથી

ગુજરાતી

માં ઘસાઘસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘસાઘસ1ઘૂસાઘૂસ2

ઘૂસાઘૂસ2

સ્ત્રીલિંગ

  • 1

    (અનેક જણે એકસાથે કે ખૂબ) વારંવાર ઘૂસવું તે.