ઘુસાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુસાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પેસાડવું; દાખલ કરવું (વગર રજાએ કે હકે).

મૂળ

'ઘૂસવું' ઉપરથી