ઘસાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસાતું

વિશેષણ

  • 1

    ઉતારી પાડે એવું; નિંદા કરતું (ઘસાતું બોલવું).

  • 2

    નુકસાનકારક.

મૂળ

વ૰કૃ૰ 'ઘસાવું'