ગુજરાતી

માં ઘસાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘસાવું1ઘુસાવું2

ઘસાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઘાસવું', 'ઘસવું'નું કર્મણિ.

  • 2

    ઘસારો વેઠવો; ખર્ચ કે ખોટ યા નુકસાનમાં ઊતરવું.

ગુજરાતી

માં ઘસાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘસાવું1ઘુસાવું2

ઘુસાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઘૂસવું'નું ભાવે.