ઘસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસિયો

પુંલિંગ

  • 1

    શેકેલા લોટની એક વાની.

  • 2

    ઘસવાનું કામ કરનાર માણસ. ઉદા૰ 'અકીકઘસિયો'.

મૂળ

'ઘસવું' ઉપરથી