ઘસીને કાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસીને કાપવું

  • 1

    ઠેઠથી કાપી નાખવું.

  • 2

    (વાતને) છેક જ ઉડાવી દેવી; ઊલટું જ કરવું.