ઘસી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસી નાખવું

  • 1

    ભૂંસી નાખવું.

  • 2

    લેખામાં ન લેવું.

  • 3

    વાપરી કે ખપાવી દેવું; (જેમ કે, શરીર ઘસી નાંખ્યું).