ઘા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘા

પુંલિંગ

 • 1

  ચોવીસ કાગળનો જથો.

 • 2

  ઝટકો; પ્રહાર; ચોટ.

 • 3

  કાપ; જખમ.

 • 4

  લાક્ષણિક મોટા દુઃખની ઊંડી અસર.